Return & Exchange Policy

Return & Exchange Policy

Mint Crockery માં અમે premium quality handcrafted crockery deliver કરવા માટે committed છીએ. જો તમને damaged અથવા defective product મળ્યો હોય, તો અમે તમને help કરવા તૈયાર છીએ.

🔄 Exchange Policy

  • Delivery ના 7 દિવસ અંદર exchange request કરી શકો છો.
  • Exchange ફક્ત damaged અથવા defective products માટે જ applicable છે.
  • Product original packaging માં હોવો જોઈએ.
  • Damage નો photo/video proof જરૂરી છે.

📋 Credit Note Policy

  • Exchange possible ન હોય તો Credit Note આપવામાં આવશે.
  • Credit Note Mint Crockery store પર future purchase માટે use કરી શકાશે.
  • Credit Note ની validity 6 મહિના રહેશે.

❌ Cash Refund

  • Cash refund available નથી.
  • Change of mind returns accept કરવામાં આવતા નથી.

📞 Contact Us

Exchange અથવા Credit Note માટે અમારો સંપર્ક કરો:

અમે 24-48 કલાક અંદર respond કરીશું.